'મારાં માતાએ મને 6 વર્ષ સુધી બંધક બનાવી રાખ્યો, પણ હવે હું તેમને ફરીથી મળવા તૈયાર છું'
By BBC GujaratiMay 17, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઍલેક્સ બેટ્ટીનું બાળપણમાં તેમનાં માતાએ અપહરણ કર્યું હતું અને તેમને વિદેશ લઈ જવામાં આવ્યા હતા
- 2023માં યુનાઇટેડ કિંગ્ડમ પાછા ફર્યા બાદ હવે તેમણે તેમનાં માતાનો પહેલીવાર સંપર્ક કર્યો છે
- મૂળ ઇંગ્લૅન્ડના ઓલ્ડહામના રહેવાસી ઍલેક્સ ગૂમ થયા હોવાની ફરિયાદ તેમનાં દાદીએ 2017માં નોંધાવી હતી
- એ સમયે ઍલેક્સ 11 વર્ષના હતા
- તેમનાં માતા અને દાદાએ તેમનું સ્પેનમાં રજાઓ દરમિયાન અપહરણ કર્યું હતું
ઍલેક્સ બેટ્ટીનું બાળપણમાં તેમનાં માતાએ અપહરણ કર્યું હતું અને તેમને વિદેશ લઈ જવામાં આવ્યા હતા. 2023માં યુનાઇટેડ કિંગ્ડમ પાછા ફર્યા બાદ હવે તેમણે તેમનાં માતાનો પહેલીવાર સંપર્ક કર્યો છે. મૂળ ઇંગ્લૅન્ડના ઓલ્ડહામના રહેવાસી ઍલેક્સ ગૂમ થયા હોવાની ફરિયાદ તેમનાં દાદીએ 2017માં નોંધાવી હતી. એ સમયે ઍલેક્સ 11 વર્ષના હતા.
Was this story interesting?





