'ધરતી પરનું નરક': ટ્રમ્પે ભારત વિશે 'વિવાદિત' પોસ્ટ શૅર કરી, ભારતે કેવી પ્રતિક્રિયા આપી?

By BBC GujaratiApril 24, 2026 at 12:00 AM3 views
'ધરતી પરનું નરક': ટ્રમ્પે ભારત વિશે 'વિવાદિત' પોસ્ટ શૅર કરી, ભારતે કેવી પ્રતિક્રિયા આપી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોને 'નરક' ગણાવતી અને જન્મસિદ્ધ નાગરિકતાની ટીકા કરતી એક વિવાદિત પોસ્ટ શેર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવ્યો.",
  • ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પની ટિપ્પણીઓને 'માહિતી વિનાની અને અનુચિત' ગણાવીને ભારત-અમેરિકા સંબંધોની વાસ્તવિકતાથી વિરુદ્ધ હોવાનું સ્પષ્ટ કર્યું.",
  • અમેરિકન દૂતાવાસે ટ્રમ્પના નિવેદનથી થયેલા નુકસાનને ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો, જોકે ટ્રમ્પે ભારતને 'મહાન દેશ' ક્યારે ગણાવ્યો તે સ્પષ્ટ કરી શક્યા નહીં.",
  • ભારતીય વિપક્ષે ટ્રમ્પના નિવે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રૂઢિવાદી લેખક અને રેડિયો હોસ્ટ માઇકલ સૈવેજના જન્મસિદ્ધ નાગરિકતા વિશેના એક 'વિવાદિત લખાણ' શૅર કર્યું છે. તેમાં સૈવેજે દાવો કર્યો કે હાલનો કાયદો, માઇગ્રન્ટ્સને તેમની ગર્ભાવસ્થાના 'નવમા મહિના'માં અમેરિકા પહોંચીને સ્થાનિક કાયદાનો લાભ ઉઠાવવાની પરવાનગી આપે છે. માઇકલ સૈવેજનું જે નિવેદન ટ્રમ્પે શૅર કર્યું છે, તેમાં લખ્યું છે, "અહીં એક બાળક તરત નાગરિક બની જાય છે અને પછી એ આખા પરિવારને ચીન કે ભારત કે વિશ્વના અન્ય કોઈ નરકમાંથી લઈ આવે છે. આ જોવા માટે તમારે વધારે દૂર જવાની જરૂર નથી, અહીં હવે ઇંગ્લિશ નથી બોલાતી.

More To Read

'ધરતી પરનું નરક': ટ્રમ્પે ભારત વિશે 'વિવાદિત' પોસ્ટ શૅર કરી, ભારતે કેવી પ્રતિક્રિયા આપી? | Teri Meri Bat | TeriMeriBat News