આ દેશમાં ઐતિહાસિક કાયદો પાસ: 2008 પછી જન્મેલી પેઢી આખી જિંદગી નહીં ખરીદી શકે સિગારેટ

By AbpApril 22, 2026 at 5:09 PM5 views
આ દેશમાં ઐતિહાસિક કાયદો પાસ: 2008 પછી જન્મેલી પેઢી આખી જિંદગી નહીં ખરીદી શકે સિગારેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • બ્રિટનની સંસદે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે જે 31 ડિસેમ્બર 2008 પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને આજીવન સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે.",
  • આ કાયદો લાગુ થતાં જ બ્રિટન દુનિયાનો સૌથી કડક ધૂમ્રપાન વિરોધી કાયદો ધરાવતો દેશ બનશે, જેનો ઉદ્દેશ્ય આવનારી પેઢીને ધૂમ્રપાનથી મુક્ત કરવાનો છે.",
  • આશ્ચર્યજનક રીતે, સિગારેટ ખરીદવાની કાયદેસરની ઉ

UK tobacco ban 2026:બ્રિટનની સંસદે દેશની આવનારી પેઢીને ધૂમ્રપાનના જીવલેણ વ્યસનથી બચાવવા માટે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. આ નવા કાયદા મુજબ, 31 ડિસેમ્બર 2008 પછી જન્મેલા કોઈપણ વ્યક્તિ પર આજીવન સિગારેટ કે તમાકુ ખરીદવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ધૂમ્રપાન વિરોધી સંસ્થાઓએ આ નિર્ણયને આવકારીને રાહતનો શ્વાસ લીધો છે. હવે આ કાયદાના અમલ માટે માત્ર બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III ની ઔપચારિક મંજૂરીની જ રાહ જોવાઈ રહી છે.

More To Read

આ દેશમાં ઐતિહાસિક કાયદો પાસ: 2008 પછી જન્મેલી પેઢી આખી જિંદગી નહીં ખરીદી શકે સિગારેટ | Teri Meri Bat | TeriMeriBat News