47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?

By AbpApril 11, 2026 at 11:19 PM1 views
47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મધ્ય પૂર્વમાં (Middle East) ભડકેલા યુદ્ધને શાંત કરવા અને દુનિયાને મોટા ઊર્જા સંકટમાંથી બચાવવા માટે શનિવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે
  • 1979 ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના ટોચના નેતાઓ એક જ ટેબલ પર સામસામે બેસીને સીધી વાતચીત કરી રહ્યા છે
  • પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મધ્યસ્થી હેઠળ શરૂ થયેલી આ બેઠકમાં યુદ્ધવિરામ, ઉર્જા સંકટ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
  • જોકે, હજુ પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર મતભેદો યથાવત છે અને હવે રવિવારે પણ આ વાતચીતનો દોર ચાલુ રહેશે
  • કેવો રહ્યો વાતચીતનો માહોલ

મધ્ય પૂર્વમાં (Middle East) ભડકેલા યુદ્ધને શાંત કરવા અને દુનિયાને મોટા ઊર્જા સંકટમાંથી બચાવવા માટે શનિવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ થઈ ગઈ છે. 1979 ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના ટોચના નેતાઓ એક જ ટેબલ પર સામસામે બેસીને સીધી વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મધ્યસ્થી હેઠળ શરૂ થયેલી આ બેઠકમાં યુદ્ધવિરામ, ઉર્જા સંકટ અને પ્રાદેશિક તણાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, હજુ પણ કેટલાક મહત્વના મુદ્દાઓ પર મતભેદો યથાવત છે અને હવે રવિવારે પણ આ વાતચીતનો દોર ચાલુ રહેશે.

More To Read

47 વર્ષ બાદ ઐતિહાસિક મુલાકાત! ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે 'ફેસ ટુ ફેસ' જંગ, શું મહાયુદ્ધ અટકશે? | Teri Meri Bat | TeriMeriBat News