મહાયુદ્ધના 26મા દિવસે શાંતિની આશા: ટ્રમ્પે ઈરાનને મોકલી 15 મુદ્દાની ફોર્મ્યુલા, સામે ઈરાને મૂકી 5 આકરી શરતો
By AbpMarch 25, 2026 at 8:43 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 26મા દિવસે શાંતિના કેટલાક એંધાણ મળ્યા છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો અંત લાવવા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર લગામ કસવા માટે પાકિસ્તાન મારફતે ઈરાનને 15 મુદ્દાની એક શાંતિ યોજના મોકલી છે.
- આ વાટાઘાટોને તક આપવા ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પરનો હુમલો 5 દિવસ માટે મુલતવી રાખ્યો છે.
- જોકે, ઈરાને કોઈપણ સીધી વાતચીતનો ઇનકાર કરીને યુદ્ધ રોકવા માટે પોતાની 5 આકરી શરતો રજૂ કરી છે.
- બીજી તરફ, ઇઝરાયલ અમેરિકાના આ શાંતિ પ્રસ્તાવથી નારાજ છે અને યુદ્ધ ચાલુ રાખવા માંગે છે.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 26મા દિવસે શાંતિના કેટલાક એંધાણ મળ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો અંત લાવવા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર લગામ કસવા માટે પાકિસ્તાન મારફતે ઈરાનને 15 મુદ્દાની એક શાંતિ યોજના મોકલી છે. આ વાટાઘાટોને તક આપવા ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ પરનો હુમલો 5 દિવસ માટે મુલતવી રાખ્યો છે. જોકે, ઈરાને કોઈપણ સીધી વાતચીતનો ઇનકાર કરીને યુદ્ધ રોકવા માટે પોતાની 5 આકરી શરતો રજૂ કરી છે.
Was this story interesting?





