Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?

By AbpApril 14, 2026 at 7:57 AM0 views
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Hormuz Blockade: હાલમાં સમગ્ર વિશ્વ હોર્મુઝ સ્ટ્રેટ વિશે ચિંતિત છે, જેમાંથી વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ પસાર થાય છે પરંતુ કોઈપણ ક્ષણે યુદ્ધ ફાટી શકે છે
  • અમેરિકા સાથેના યુદ્ધ દરમિયાન ઈરાને પહેલાથી જ હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી દીધી હતી
  • તેણે તેમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવાની યોજના બનાવી હતી પરંતુ હવે ટ્રમ્પે પણ નાકાબંધી શરૂ કરી છે
  • સાંજે 7:30 વાગ્યે સમયમર્યાદા પસાર થતાં અમેરિકન નેવીએ હોર્મુઝ નજીક એક મોટી ફોર્સ તૈનાત કરી, જેના કારણે ઈરાની બંદરો પર જહાજોની અવરજવરમાં અવરોધ ઉભો થયો છે
  • અમેરિકન નેવી હોર્મુઝની આસપાસ સુપર-એક્ટિવ મોડમાં છે

Hormuz Blockade: હાલમાં સમગ્ર વિશ્વ હોર્મુઝ સ્ટ્રેટ વિશે ચિંતિત છે, જેમાંથી વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ પસાર થાય છે પરંતુ કોઈપણ ક્ષણે યુદ્ધ ફાટી શકે છે. અમેરિકા સાથેના યુદ્ધ દરમિયાન ઈરાને પહેલાથી જ હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરી દીધી હતી. તેણે તેમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવાની યોજના બનાવી હતી પરંતુ હવે ટ્રમ્પે પણ નાકાબંધી શરૂ કરી છે. સાંજે 7:30 વાગ્યે સમયમર્યાદા પસાર થતાં અમેરિકન નેવીએ હોર્મુઝ નજીક એક મોટી ફોર્સ તૈનાત કરી, જેના કારણે ઈરાની બંદરો પર જહાજોની અવરજવરમાં અવરોધ ઉભો થયો છે.

More To Read

Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ? | Teri Meri Bat | TeriMeriBat News