Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા

By AbpApril 14, 2026 at 8:00 AM1 views
Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Hormuz Strait:  અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં નિષ્ફળ થયેલી વાટાઘાટો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે
  • ટ્રમ્પ સતત ધમકી આપી રહ્યા છે
  • ત્યારે અમેરિકા ઈરાન સાથે વાતચીત વધારવા માટે પણ કામ કરી રહ્યું છે
  • ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ટૂંક સમયમાં ઈરાન સાથે વાતચીત ફરી શરૂ કરવા માટે તૈયાર છે
  • બે અઠવાડિયાના અમેરિકા ઈરાન યુદ્ધવિરામની સમાપ્તિ તારીખ નજીક આવી રહી છે અને અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરવાની તૈયારી કરી દીધી છે

Hormuz Strait:  અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં નિષ્ફળ થયેલી વાટાઘાટો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે.  ટ્રમ્પ સતત ધમકી આપી રહ્યા છે. ત્યારે અમેરિકા ઈરાન સાથે વાતચીત વધારવા માટે પણ કામ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ટૂંક સમયમાં ઈરાન સાથે વાતચીત ફરી શરૂ કરવા માટે તૈયાર છે.

More To Read

Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા | Teri Meri Bat | TeriMeriBat News