અમેરિકાએ ઈરાનમાં જઈને તોડી પડાયેલા યુદ્ધવિમાનના ક્રુ મેમ્બરને કઈ રીતે બચાવી લીધા?

By BBC GujaratiApril 5, 2026 at 12:00 AM0 views
અમેરિકાએ ઈરાનમાં જઈને તોડી પડાયેલા યુદ્ધવિમાનના ક્રુ મેમ્બરને કઈ રીતે બચાવી લીધા?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાએ દાવો કર્યો છે કે એફ-15 ઈગલ વિમાન તોડી પડાયા બાદ ઈરાનમાં ગુમ થયેલા સૈન્ય ઑફિસર મળી ગયા છે.
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.
  • અમેરિકાના ઑફિસર કેવી રીતે મળ્યા, એ અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી.
  • પરંતુ આ ઑપરેશનને નિકટથી જોનારી એક વ્યક્તિએ જણાવ્યું કે દક્ષિણ ઈરાનમાં એક "ખૂબ મોટું" રૅસ્ક્યૂ ઑપરેશન ચલાવાયું હતું.
  • બીબીસી સમજે છે કે બચાવ દરમિયાન અમેરિકન અને ઈરાની સૈન્યો વચ્ચે ઘર્ષણ થયું હતું, એવું પણ મનાઈ રહ્યું છે કે પાઇલટ વિમાનમાંથી બહાર નીકળતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

અમેરિકાએ દાવો કર્યો છે કે એફ-15 ઈગલ વિમાન તોડી પડાયા બાદ ઈરાનમાં ગુમ થયેલા સૈન્ય ઑફિસર મળી ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. અમેરિકાના ઑફિસર કેવી રીતે મળ્યા, એ અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ આ ઑપરેશનને નિકટથી જોનારી એક વ્યક્તિએ જણાવ્યું કે દક્ષિણ ઈરાનમાં એક "ખૂબ મોટું" રૅસ્ક્યૂ ઑપરેશન ચલાવાયું હતું.

More To Read

અમેરિકાએ ઈરાનમાં જઈને તોડી પડાયેલા યુદ્ધવિમાનના ક્રુ મેમ્બરને કઈ રીતે બચાવી લીધા? | Teri Meri Bat | TeriMeriBat News