ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ ક્રિપ્ટોથી એક અબજ ડૉલરથી વધુ કમાણી કેવી રીતે કરી?
By BBC GujaratiJuly 2, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ક્રિપ્ટોકરન્સીમાં વ્યાવસાયિક વ્યવહારોમાંથી એક અબજ ડૉલરથી વધુની કમાણી કરી હોવાનું તેમના 2025ના મૅન્ડેટરી ફાઇનાન્શિઅલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
- 927 પાનાંના આ રિપોર્ટમાં તેમણે 'ટ્રમ્પ મીમ કૉઈન'માંથી 635 મિલિયન ડૉલર રૉયલ્ટી તરીકે મળ્યા હોવાનું જણાવ્યું છે.
- તેમણે પ્રમુખપદ સંભાળ્યાના થોડા દિવસ પહેલાં લૉન્ચ કરવામાં આવેલા આ કોઈનની કિંમતમાં મોટો ઘટાડો થયો છે.
- તેમણે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિઅલમાંથી પણ 500 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી.
- વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિઅલ નામની આ ક્રિપ્ટોકરન્સી કંપની ટ્રમ્પના દીકરાઓ અને તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોકનાં સંતાનોએ શરૂ કરી હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ક્રિપ્ટોકરન્સીમાં વ્યાવસાયિક વ્યવહારોમાંથી એક અબજ ડૉલરથી વધુની કમાણી કરી હોવાનું તેમના 2025ના મૅન્ડેટરી ફાઇનાન્શિઅલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 927 પાનાંના આ રિપોર્ટમાં તેમણે 'ટ્રમ્પ મીમ કૉઈન'માંથી 635 મિલિયન ડૉલર રૉયલ્ટી તરીકે મળ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે પ્રમુખપદ સંભાળ્યાના થોડા દિવસ પહેલાં લૉન્ચ કરવામાં આવેલા આ કોઈનની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. તેમણે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિઅલમાંથી પણ 500 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી.
Was this story interesting?





