ગુજરાતમાં ઈરાનની ફારસી ભાષા ક્યાંથી આવી, ગુજરાતી સાથે કેવી રીતે ભળી ગઈ?

By BBC GujaratiApril 9, 2026 at 12:00 AM0 views
ગુજરાતમાં ઈરાનની ફારસી ભાષા ક્યાંથી આવી, ગુજરાતી સાથે કેવી રીતે ભળી ગઈ?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આપણે રોજબરોજની વાતચીતમાં 'તાલુકો', 'મહેમાન', 'ઝનૂન', 'ફરિયાદ' જેવા શબ્દો વાપરીએ છીએ.
  • પરંતુ તમને ખ્યાલ છે કે આવા અનેક શબ્દો મૂળ ગુજરાતી ભાષાના નથી.
  • આ શબ્દોનું મૂળ ફારસી ભાષામાં છે.
  • ગુજરાત અને ઈરાનના સદીઓ જૂના અનેક સંબંધોમાંથી એક મધુર સંબંધ ફારસી ભાષા સાથેનો રહ્યો છે.
  • ગુજરાતમાં સલ્તનતકાળ અને મુઘલકાળ દરમિયાન દરબારી ભાષા તરીકે પાંચ-છ સદી સુધી ફારસી ભાષાનો દબદબો રહ્યો હતો.

આપણે રોજબરોજની વાતચીતમાં 'તાલુકો', 'મહેમાન', 'ઝનૂન', 'ફરિયાદ' જેવા શબ્દો વાપરીએ છીએ. પરંતુ તમને ખ્યાલ છે કે આવા અનેક શબ્દો મૂળ ગુજરાતી ભાષાના નથી. આ શબ્દોનું મૂળ ફારસી ભાષામાં છે. ગુજરાત અને ઈરાનના સદીઓ જૂના અનેક સંબંધોમાંથી એક મધુર સંબંધ ફારસી ભાષા સાથેનો રહ્યો છે.

More To Read

ગુજરાતમાં ઈરાનની ફારસી ભાષા ક્યાંથી આવી, ગુજરાતી સાથે કેવી રીતે ભળી ગઈ? | Teri Meri Bat | TeriMeriBat News