પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે કઈ રીતે યુદ્ધવિરામ કરાવ્યો?

By BBC GujaratiApril 8, 2026 at 12:00 AM0 views
પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે કઈ રીતે યુદ્ધવિરામ કરાવ્યો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મંગળવારે સાંજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીમકીભર્યા સૂર ઉચ્ચારી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનમાંથી આશાસ્પદ અણસાર મળ્યા હતા ગણતરીની કલાકોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાં માટે સીઝફાયરની જાહેરાત થઈ હતી.
  • પાકિસ્તાનના એક સ્ત્રોતે નામ ન છાપવાની શરતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતાથી ઈરાન અને અમેરિકાની વચ્ચે "ઝડપભેર" વાટાઘાટો થઈ હતી.
  • પાકિસ્તાન તરફથી "બહુ થોડા લોકો" આ વાટાઘાટોમાં સામેલ થયા હતા અને મૂડ "નિરુલ્લાસ અને ગંભીર હતો, છતાં આશા હતી કે સંઘર્ષવિરામ શક્ય છે." બીબીસીએ જેમની સાથે વાત કરી, તેઓ વાટાઘાટોમાં પ્રત્યક્ષ રીતે સામેલ ન હતા.
  • છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ઈરાન અને અમેરિકાની વચ્ચે પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી અને સંદેશાનું આદાનપ્રદાન કર્યું હતું.
  • પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઐતિહાસિક સંબંધ પ્રવર્તે છે અને તેની સરહદ ઈરાન સાથે જોડાયેલી છે.

મંગળવારે સાંજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીમકીભર્યા સૂર ઉચ્ચારી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનમાંથી આશાસ્પદ અણસાર મળ્યા હતા ગણતરીની કલાકોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાં માટે સીઝફાયરની જાહેરાત થઈ હતી. પાકિસ્તાનના એક સ્ત્રોતે નામ ન છાપવાની શરતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતાથી ઈરાન અને અમેરિકાની વચ્ચે "ઝડપભેર" વાટાઘાટો થઈ હતી. પાકિસ્તાન તરફથી "બહુ થોડા લોકો" આ વાટાઘાટોમાં સામેલ થયા હતા અને મૂડ "નિરુલ્લાસ અને ગંભીર હતો, છતાં આશા હતી કે સંઘર્ષવિરામ શક્ય છે. " બીબીસીએ જેમની સાથે વાત કરી, તેઓ વાટાઘાટોમાં પ્રત્યક્ષ રીતે સામેલ ન હતા.

More To Read

પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે કઈ રીતે યુદ્ધવિરામ કરાવ્યો? | Teri Meri Bat | TeriMeriBat News