ઈરાન : ફારસી રાજાઓએ ગ્રીસ પર કેવી રીતે આક્રમણ કર્યું અને સિકંદરે તેનો કેવી રીતે 'બદલો' લીધો?
By BBC GujaratiApril 15, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે, પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી
- તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે
- એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યનાં મૂળ યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલાં હતાં
- આ સિરીઝ તેના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે
- એ અંતર્ગત પાંચ લેખ પ્રગટ થશે
આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે, પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યનાં મૂળ યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલાં હતાં. આ સિરીઝ તેના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે.
Was this story interesting?





