'પાણીમાં ઊતરું તો લાગે છે એક દિવસ તેને મળીશ', પત્નીની શોધમાં છેલ્લાં 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી
By BBC GujaratiSeptember 30, 2026 at 12:00 AM13 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- યાસુઓ તાકામાત્સુ મહિનામાં બે વખત જાપાનના પૂર્વોત્તર મિયાગી પ્રાંતમાં આવેલા ઓનાગાવા બંદરથી માછલી પકડવાની એક નાનકડી હોડીમાં બેસીને કેટલાક કિલોમીટર દૂર સમુદ્રમાં રવાના થાય છે.
- ફેસ માસ્ક, ઍર ટૅન્ક અને વેટ બેલ્ટ પહેરીને ઊંડા દરિયામાં જવું એ છેલ્લાં 13 વર્ષથી તેમની આદત બની ગઈ છે.
- તેઓ જે હોડીમાં મુસાફરી કરે છે તે થોડું અંતર કાપે પછી તેઓ ઠંડા સમુદ્રના પાણીમાં કૂદી જાય છે.
- તેઓ વારંવાર એ દરિયામાં કૂદે છે જે તેમનાં પત્ની યુકોને ગળી ગયો હતો.
- 2011માં સુનામીએ જાપાનના ઉત્તરપૂર્વ કિનારાને તબાહ કરી નાખ્યો હતો.
યાસુઓ તાકામાત્સુ મહિનામાં બે વખત જાપાનના પૂર્વોત્તર મિયાગી પ્રાંતમાં આવેલા ઓનાગાવા બંદરથી માછલી પકડવાની એક નાનકડી હોડીમાં બેસીને કેટલાક કિલોમીટર દૂર સમુદ્રમાં રવાના થાય છે. ફેસ માસ્ક, ઍર ટૅન્ક અને વેટ બેલ્ટ પહેરીને ઊંડા દરિયામાં જવું એ છેલ્લાં 13 વર્ષથી તેમની આદત બની ગઈ છે. તેઓ જે હોડીમાં મુસાફરી કરે છે તે થોડું અંતર કાપે પછી તેઓ ઠંડા સમુદ્રના પાણીમાં કૂદી જાય છે. તેઓ વારંવાર એ દરિયામાં કૂદે છે જે તેમનાં પત્ની યુકોને ગળી ગયો હતો.
Was this story interesting?





