'ગમે તે થાય પુત્રને યુદ્ધમાં નહીં મોકલું', ઈરાનમાં હવે લોકોને શેની બીક લાગી રહી છે?

By BBC GujaratiApril 15, 2026 at 12:00 AM8 views
'ગમે તે થાય પુત્રને યુદ્ધમાં નહીં મોકલું', ઈરાનમાં હવે લોકોને શેની બીક લાગી રહી છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચોંકાવનારી વાત છે કે, ઈરાનમાં યુદ્ધના કારણે બાળકોમાં 'હાઇપર અરાઉઝલ' અને PTSD જેવા માનસિક વિકારો જોવા મળી રહ્યા છે, જ્યાં 15 વર્ષના અલી જેવા બાળકો સામાન્ય અવાજોથી પણ ડરી જાય છે.",
  • ગંભીર આરોપ છે કે, ઈરાની શાસન બાળકોને સ્વયંસેવી મિલિશિયા બસીઝમાં સામેલ થવા માટે માતા-પિતાને અપીલ કરી રહ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવવામાં આવે છે.",
  • હૃદયદ્રાવક ઘટનામાં, 11 વર્ષના અલીરેજા જાફરીનું તહેરાનમાં એક ચે

યુદ્ધ હવે તેના મગજમાં ચાલી રહ્યું છે. જોરથી દરવાજો બંધ થવાના અવાજ કે વાસણ પડવાથી થતા ખખડાટથી પણ તે ચોંકીને ઊછળી પડે છે. યુદ્ધવિરામ પણ આ સ્થિતિને બદલી નથી શક્યો. અલી કહે છે, "યુદ્ધ પહેલાં મને બિલકુલ તણાવ નહોતો, પરંતુ હવે જરા જેટલો અવાજ પણ મારા મગજ પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે.

More To Read