એક ઇમામે પોતાની 'જાદુઈ શક્તિ' વિશે વાત કહીને 7 મહિલા અને છોકરીઓનું યૌન શોષણ કર્યું
By BBC GujaratiMay 18, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આ રિપોર્ટમાં જાતીય સતામણી અને બળાત્કારનું વર્ણન વાચકને વિચલિત કરી શકે છે
- જ્યારે "આરિયા" (નામ બદલાવ્યું છે) 13 વર્ષનાં હતાં ત્યારે એક ઇમામે તેમનું જાતીય શોષણ કર્યું
- ઇમામે તેમને કહ્યું હતું કે તેઓ તેમને 'ઠીક' કરી રહ્યા છે
- પૂર્વ લંડનની એક મસ્જિદમાં એક સન્માનિત ધાર્મિક નેતા અબ્દુલ હલીમ ખાન, યુવાન છોકરીઓ અને તેમનાં માતાપિતાને કહેતા હતા કે તેમને 'ખરાબ આત્માઓ'થી બચવા 'સારવાર' કરાવવાની જરૂર છે
- તેમણે છોકરીઓને ચેતવણી આપી હતી કે જો કોઈને પણ આ વિશે કંઈ કહ્યું તો તથાકથિત ઇલાજ બેકાર થઈ જશે
આ રિપોર્ટમાં જાતીય સતામણી અને બળાત્કારનું વર્ણન વાચકને વિચલિત કરી શકે છે. જ્યારે "આરિયા" (નામ બદલાવ્યું છે) 13 વર્ષનાં હતાં ત્યારે એક ઇમામે તેમનું જાતીય શોષણ કર્યું. ઇમામે તેમને કહ્યું હતું કે તેઓ તેમને 'ઠીક' કરી રહ્યા છે. પૂર્વ લંડનની એક મસ્જિદમાં એક સન્માનિત ધાર્મિક નેતા અબ્દુલ હલીમ ખાન, યુવાન છોકરીઓ અને તેમનાં માતાપિતાને કહેતા હતા કે તેમને 'ખરાબ આત્માઓ'થી બચવા 'સારવાર' કરાવવાની જરૂર છે.
Was this story interesting?





