100 ટકા ટેરિફ નહીં લાગે? તેલ ખરીદી પર ભારતને મળી શકે છે રાહત

By AbpSeptember 5, 2026 at 5:32 AM3 views
100 ટકા ટેરિફ નહીં લાગે? તેલ ખરીદી પર ભારતને મળી શકે છે રાહત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રશિયા પર નવા પ્રતિબંધો લગાવતું બિલ નવેમ્બર પહેલાં પ્રતિનિધિ ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર કરાવવું મુશ્કેલ બની શકે છે.
  • જો આવું થાય છે તો રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા બદલ ભારત પર 100 ટકા સુધીનો વધારાનો ટેરિફ લગાવવાનું જોખમ હાલ પૂરતું ટળી શકે છે.
  • બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકી સેનેટમાંથી ભારે બહુમતી સાથે પસાર થઈ ચૂકેલું આ બિલ હવે પ્રતિનિધિ ગૃહમાં વધતા વિરોધનો સામનો કરી રહ્યું છે અને નવેમ્બરની ચૂંટણી સુધી અટકી શકે છે.
  • આ બિલને લઈને બંને પક્ષોના સાંસદોની ચિંતા પણ વધી રહી છે.
  • સાંસદોને ભય છે કે આ કાયદો ટ્રમ્પને ટેરિફ લગાવવાની વધુ વ્યાપક સત્તા આપી શકે છે અને તેની અસર અમેરિકાના બજારમાં તેલના ભાવ પર પણ પડી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રશિયા પર નવા પ્રતિબંધો લગાવતું બિલ નવેમ્બર પહેલાં પ્રતિનિધિ ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર કરાવવું મુશ્કેલ બની શકે છે. જો આવું થાય છે તો રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા બદલ ભારત પર 100 ટકા સુધીનો વધારાનો ટેરિફ લગાવવાનું જોખમ હાલ પૂરતું ટળી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અમેરિકી સેનેટમાંથી ભારે બહુમતી સાથે પસાર થઈ ચૂકેલું આ બિલ હવે પ્રતિનિધિ ગૃહમાં વધતા વિરોધનો સામનો કરી રહ્યું છે અને નવેમ્બરની ચૂંટણી સુધી અટકી શકે છે. આ બિલને લઈને બંને પક્ષોના સાંસદોની ચિંતા પણ વધી રહી છે.

More To Read

100 ટકા ટેરિફ નહીં લાગે? તેલ ખરીદી પર ભારતને મળી શકે છે રાહત | Teri Meri Bat | TeriMeriBat News