'હું તારી બોસ છું, તે મારી સાથે સંબંધ નહીં બાંધ્યા તો...', જેપી માર્ગનની મહિલા અધિકારી પર ભારતીય યુવકે લગાવ્યા ગંભીર આરોપ
By AbpMay 1, 2026 at 4:25 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જેપી મોર્ગન ચેસની એક સિનિયર મહિલા અધિકારી Lorna Hajdini પર એક જૂનિયર કર્મચારીએ ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે
- આ કેસ ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહ્યો છે
- ફરિયાદી ભારતીય મૂળનો યુવક છે અને તેની ઓળખ છૂપાવવામાં આવી છે
- તેણે જાતીય સતામણી, વંશીય અપમાન અને કારકિર્દીને જોખમમાં મુકવાની ધમકીઓનો આરોપ લગાવ્યો છે
- સોમવાર (27 એપ્રિલ) ના રોજ કોર્ટમાં દાખલ કરાયેલા નવા મુકદ્દમા મુજબ, આ ઘટના 2024માં શરૂ થઈ હતી જ્યારે બંને સાથે કામ કરતા હતા
જેપી મોર્ગન ચેસની એક સિનિયર મહિલા અધિકારી Lorna Hajdini પર એક જૂનિયર કર્મચારીએ ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. આ કેસ ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહ્યો છે. ફરિયાદી ભારતીય મૂળનો યુવક છે અને તેની ઓળખ છૂપાવવામાં આવી છે. તેણે જાતીય સતામણી, વંશીય અપમાન અને કારકિર્દીને જોખમમાં મુકવાની ધમકીઓનો આરોપ લગાવ્યો છે.
Was this story interesting?





