"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?

By AbpApril 13, 2026 at 11:14 PM2 views
"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Strait of Hormuz closure news:ઈરાન અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે વધી રહેલો સંઘર્ષ હવે ભારત માટે પણ મોટા માથાનો દુખાવો બની રહ્યો છે
  • દરિયાઈ વેપાર પર અમેરિકાએ લગાવેલા કડક પ્રતિબંધો અને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ થવાની ભીતિની અસર માત્ર ક્રૂડ ઓઈલ પૂરતી સીમિત રહેવાની નથી
  • ક્રૂડ ઓઈલના ભાવ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલાથી જ 100 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયા છે, પણ હવે આ યુદ્ધની ગરમી તમારા ઘરના બજેટને પણ દઝાડશે
  • અમેરિકા અને ઈરાન વચ્ચેની આ બગડતી સ્થિતિ ભારત પર કઈ રીતે અને કેટલો મોટો પ્રહાર કરશે, તે સમજવું અત્યંત જરૂરી છે
  • મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામાને કારણે ભારતમાં LNG અને LPG ના સપ્લાયમાં મોટો કાપ આવવાનું જોખમ ઊભું થયું છે

Strait of Hormuz closure news:ઈરાન અને અમેરિકા વચ્ચે દિવસેને દિવસે વધી રહેલો સંઘર્ષ હવે ભારત માટે પણ મોટા માથાનો દુખાવો બની રહ્યો છે. દરિયાઈ વેપાર પર અમેરિકાએ લગાવેલા કડક પ્રતિબંધો અને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ થવાની ભીતિની અસર માત્ર ક્રૂડ ઓઈલ પૂરતી સીમિત રહેવાની નથી. ક્રૂડ ઓઈલના ભાવ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલાથી જ 100 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયા છે, પણ હવે આ યુદ્ધની ગરમી તમારા ઘરના બજેટને પણ દઝાડશે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ બગડતી સ્થિતિ ભારત પર કઈ રીતે અને કેટલો મોટો પ્રહાર કરશે, તે સમજવું અત્યંત જરૂરી છે.

More To Read

"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં? | Teri Meri Bat | TeriMeriBat News