ઇન્ડોનેશિયાના ડેકેરમાં હચમચાવનારો કાંડ: 53 ભૂલકાં નગ્ન અને બાંધેલી હાલતમાં મળ્યા, જુઓ Video

By AbpApril 28, 2026 at 10:35 AM3 views
ઇન્ડોનેશિયાના ડેકેરમાં હચમચાવનારો કાંડ: 53 ભૂલકાં નગ્ન અને બાંધેલી હાલતમાં મળ્યા, જુઓ Video

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Little Aresha daycare abuse:ઇન્ડોનેશિયાના યોગકાર્તા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
  • અહીંના 'લિટલ અરેશા ડેકેર' સેન્ટરમાં માસૂમ બાળકો સાથે ક્રૂરતા આચરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે
  • ડેકેરમાં 53 જેટલાં નાના બાળકો ગતિહીન, નગ્ન અને બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને આ ડેકેર સેન્ટરને કાયમી ધોરણે સીલ કરીને સંચાલક સહિત 13 લોકોની ધરપકડ કરી લીધી છે
  • આ ઘટનાએ દેશની બાળ સુરક્ષા વ્યવસ્થા અને ડેકેર સેન્ટર્સની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે
  • વાયરલ વીડિયો અને પોલીસની તાત્કાલિક કાર્યવાહી જ્યારથી આ ડેકેર સેન્ટરનો ભયાનક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, ત્યારથી લોકોમાં ભારે ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે

Little Aresha daycare abuse:ઇન્ડોનેશિયાના યોગકાર્તા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના 'લિટલ અરેશા ડેકેર' સેન્ટરમાં માસૂમ બાળકો સાથે ક્રૂરતા આચરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે. ડેકેરમાં 53 જેટલાં નાના બાળકો ગતિહીન, નગ્ન અને બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને આ ડેકેર સેન્ટરને કાયમી ધોરણે સીલ કરીને સંચાલક સહિત 13 લોકોની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ દેશની બાળ સુરક્ષા વ્યવસ્થા અને ડેકેર સેન્ટર્સની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે.

More To Read