બંધ થઈ જશે બધાનું ઇન્ટરનેટ જો... હોર્મુઝમાં ફાયરિંગ વચ્ચે મંડરાયો મોટો ખતરો, ડેટા વૉર થશે ?
By AbpApril 23, 2026 at 5:32 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran-US War:મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલુ છે
- આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે જે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી શકે છે
- ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઇન્ટરનેટ કેબલ અંગે ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પર્સિયન ગલ્ફમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી શકે છે
- ઈરાની તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ, જે અગાઉ તેલ અને શિપિંગ માટે એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવતો હતો, તે હવે દરિયાઈ ઈન્ટરનેટ કેબલ માટે ખતરો બની ગયો છે
- હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ડેટા કેબલ ખૂબ જ સંવેદનશીલ છે, અને તેમાં કોઈપણ વિક્ષેપ સમગ્ર પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે
Iran-US War:મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે જે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઇન્ટરનેટ કેબલ અંગે ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પર્સિયન ગલ્ફમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી શકે છે. ઈરાની તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ, જે અગાઉ તેલ અને શિપિંગ માટે એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવતો હતો, તે હવે દરિયાઈ ઈન્ટરનેટ કેબલ માટે ખતરો બની ગયો છે.
Was this story interesting?





