ઈરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ, ઈઝરાયલે કહ્યું- 'અમેરિકા તરફથી ગ્રીન સિગ્નલની જોવાઈ રહી છે રાહ'
By AbpApril 24, 2026 at 1:09 AM4 views
Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની ગઈ છે
- ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી છે
- તાજેતરમાં ઈરાનની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ રહી હોવાના અહેવાલો બહાર આવ્યા છે
- અહેવાલો અનુસાર, શહેરના ઘણા ભાગોમાં એર ડિફેન્સ સિસ્ટમ “hostile targets” એટલે કે શંકાસ્પદ અથવા દુશ્મન લક્ષ્યોને અટકાવવા માટે કાર્યરત હોવાનું સાંભળવામાં આવ્યું છે
- દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ સતત વધી રહ્યો છે
US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી છે. તાજેતરમાં ઈરાનની રાજધાની તેહરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ રહી હોવાના અહેવાલો બહાર આવ્યા છે. અહેવાલો અનુસાર, શહેરના ઘણા ભાગોમાં એર ડિફેન્સ સિસ્ટમ “hostile targets” એટલે કે શંકાસ્પદ અથવા દુશ્મન લક્ષ્યોને અટકાવવા માટે કાર્યરત હોવાનું સાંભળવામાં આવ્યું છે.
Was this story interesting?





