અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન

By AbpApril 12, 2026 at 7:43 PM0 views
અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા સાથેના ભારે તણાવ વચ્ચે ઈરાને 1 મેના રોજ શહેર અને ગ્રામ પરિષદની ચૂંટણીઓની જાહેરાત કરી છે.",
  • ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી વાટાઘાટો નિષ્ફળ જતાં ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા.",
  • ગાલિબાફે સ્પષ્ટપણે જણાવ્યું કે તેમને અમેરિકા પર જરાય વિશ્વાસ નથી અને ભૂતકાળના યુદ્ધોના કડવા અનુભવો યાદ અપાવ્યા.",
  • તેમણે દાવો કર્યો કે અમેરિકા આ મંત્રણામાં ઈરાની પ્રતિનિધિમંડળનો ભરોસો જીતવામાં સદંતર નિષ્ફળ

Iran Elections 2026:એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ અને યુદ્ધ જેવો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ઈરાને પોતાના દેશમાં લોકશાહી પ્રક્રિયાને આગળ વધારવાનો મોટો નિર્ણય લીધો છે. ઈરાનમાં આગામી 1 મેના રોજ શહેર અને ગ્રામ પરિષદની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાનમાં 21 કલાક ચાલેલી 'ઈસ્લામાબાદ વાટાઘાટો' કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ ગઈ છે. આ મંત્રણા નિષ્ફળ જતા ઈરાની સંસદના અધ્યક્ષ (સ્પીકર) મોહમ્મદ બાઘર ગાલિબાફે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ કરી દીધું છે કે તેમને અમેરિકા પર કોઈ જ વિશ્વાસ નથી.

More To Read

અમેરિકા સાથેના ટેન્શન વચ્ચે ઈરાનનું મોટું એલાન: ઈરાને કરી ચૂંટણીની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન | Teri Meri Bat | TeriMeriBat News