ઈરાને હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું, '47 વર્ષની મહેમાનગતિનો સમય પૂરો'

By BBC GujaratiApril 26, 2026 at 12:00 AM5 views
ઈરાને હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું, '47 વર્ષની મહેમાનગતિનો સમય પૂરો'

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાનની સંસદના નૅશનલ સિક્યૉરિટી કમિશનના પ્રમુખ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના પૂર્વ કમાન્ડર ઇબ્રાહીમ અઝીઝીએ હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું કે ઈરાનની મહેમાનગતિનાં 47 વર્ષનો સમય ખતમ થઈ ગયો છે
  • એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇબ્રાહીમ અઝીઝીએ કહ્યું, "ગ્રીક નૅશનલ ટેલિવિઝનની સાથે મારી વાતચીતમાં મેં ફરી હોર્મુઝ સામુદ્રધુનીની નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો
  • જેમ કે અમે અગાઉ કહ્યું કે મહેમાનગતિનાં 47 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે
  • તેમણેકહ્યુંકે "હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવાની ઇચ્છા રાખનાર તમામ જહાજોએ ટૅક્સ આપવો પડશે
  • ઇબ્રાહીમ અઝીઝીનું કહેવું છે કે 'વર્તમાન સમયમાં હોર્મુઝ સામુદ્રધુની ઈરાનની શક્તિના મૂળભૂત સ્તંભમાંની એક બની ગઈ છે

ઈરાનની સંસદના નૅશનલ સિક્યૉરિટી કમિશનના પ્રમુખ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના પૂર્વ કમાન્ડર ઇબ્રાહીમ અઝીઝીએ હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું કે ઈરાનની મહેમાનગતિનાં 47 વર્ષનો સમય ખતમ થઈ ગયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇબ્રાહીમ અઝીઝીએ કહ્યું, "ગ્રીક નૅશનલ ટેલિવિઝનની સાથે મારી વાતચીતમાં મેં ફરી હોર્મુઝ સામુદ્રધુનીની નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો. જેમ કે અમે અગાઉ કહ્યું કે મહેમાનગતિનાં 47 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે. " તેમણેકહ્યુંકે "હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવાની ઇચ્છા રાખનાર તમામ જહાજોએ ટૅક્સ આપવો પડશે.

More To Read

ઈરાને હોર્મુઝ સામુદ્રધુની અંગે કહ્યું, '47 વર્ષની મહેમાનગતિનો સમય પૂરો' | Teri Meri Bat | TeriMeriBat News