ઈરાનની બે શરતો પૂરી નહીં થાય, તો આગળ વાતચીત થશે નહીં, ઇરાની પ્રતિનિધિમંડળે અમેરિકા સામે કરી સ્પષ્ટતા
By AbpApril 11, 2026 at 2:26 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran Peace Talks in Pakistan:પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શનિવારે યોજાનારી અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ ચર્ચા પહેલાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે
- બંને દેશોના પ્રતિનિધિમંડળો પહોંચી ચૂક્યા છે, પરંતુ ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તેની બે મુખ્ય શરતો પૂર્ણ નહીં થાય તો આગળ કોઈ વાતચીત નહીં થાય
- આ કડક વલણને કારણે શાંતિ ચર્ચાઓ પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે
- ઈરાન તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફ કરી રહ્યા છે
- ઈરાની પ્રતિનિધિમંડળ પણ ઇસ્લામાબાદ પહોંચી ગયું છે અને તેઓ પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સાથેની મુલાકાત દરમિયાન પોતાનું વલણ સ્પષ્ટ કરવાની તૈયારીમાં છે
US Iran Peace Talks in Pakistan:પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શનિવારે યોજાનારી અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ ચર્ચા પહેલાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. બંને દેશોના પ્રતિનિધિમંડળો પહોંચી ચૂક્યા છે, પરંતુ ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તેની બે મુખ્ય શરતો પૂર્ણ નહીં થાય તો આગળ કોઈ વાતચીત નહીં થાય. આ કડક વલણને કારણે શાંતિ ચર્ચાઓ પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. ઈરાન તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફ કરી રહ્યા છે.
Was this story interesting?





