ઈરાનના વિદેશમંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, પરંતુ અમેરિકા સાથે વાતચીત અંગે શંકા બરકરાર

By BBC GujaratiApril 25, 2026 at 12:00 AM2 views
ઈરાનના વિદેશમંત્રી ઇસ્લામાબાદ પહોંચ્યા, પરંતુ અમેરિકા સાથે વાતચીત અંગે શંકા બરકરાર

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ દરમિયાન ફરી એક વાર વાતચીતના પ્રયત્નો તેજ બન્યા છે
  • વાતચીત માટે અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટ્કૉફ અને જૅરેડ કુશ્નર પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ રવાના થવાના છે
  • બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી એક પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદ પહોંચ્યા છે
  • જોકે, ઈરાનનાવિદેશ મંત્રાલયેકહ્યું છે કે અરાગચી અમેરિકન પ્રતિનિધિમંડળને મળશે એવી આશા નથી
  • ઈરાની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય મામલા પર ચર્ચા કરવાનો છે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ દરમિયાન ફરી એક વાર વાતચીતના પ્રયત્નો તેજ બન્યા છે. વાતચીત માટે અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટ્કૉફ અને જૅરેડ કુશ્નર પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ રવાના થવાના છે. બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી એક પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદ પહોંચ્યા છે. જોકે, ઈરાનનાવિદેશ મંત્રાલયેકહ્યું છે કે અરાગચી અમેરિકન પ્રતિનિધિમંડળને મળશે એવી આશા નથી.

More To Read