'પહેલી મિસાઈલથી ડુબાડી દેશું અમેરિકાનું જહાજ', ઈરાની બંદરોની નાકાબંધીથી ભડક્યું ઈરાન, વાતચીત પહેલા ટ્રમ્પને સીધી ધમકી

By AbpApril 16, 2026 at 10:10 AM1 views
'પહેલી મિસાઈલથી ડુબાડી દેશું અમેરિકાનું જહાજ', ઈરાની બંદરોની નાકાબંધીથી ભડક્યું ઈરાન, વાતચીત પહેલા ટ્રમ્પને સીધી ધમકી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US-Iran War:અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધી લાદી છે
  • ઈસ્લામાબાદમાં બંને પક્ષો વચ્ચે શાંતિ મંત્રણા અનિર્ણાયક સાબિત થયા બાદ ટ્રમ્પે આ નિર્ણય લીધો હતો
  • યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાની બંદરોમાં પ્રવેશતા કે બહાર નીકળતા તમામ જહાજોને રોકવાની જાહેરાત કરી હતી
  • જવાબમાં, ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકારે હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ જહાજોને ડૂબાડી દેવાની ધમકી આપી હતી
  • અમેરિકાને ચેતવણી

US-Iran War:અમેરિકાએ ઈરાની બંદરો પર નૌકાદળની નાકાબંધી લાદી છે. ઈસ્લામાબાદમાં બંને પક્ષો વચ્ચે શાંતિ મંત્રણા અનિર્ણાયક સાબિત થયા બાદ ટ્રમ્પે આ નિર્ણય લીધો હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાની બંદરોમાં પ્રવેશતા કે બહાર નીકળતા તમામ જહાજોને રોકવાની જાહેરાત કરી હતી. જવાબમાં, ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકારે હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ જહાજોને ડૂબાડી દેવાની ધમકી આપી હતી.

More To Read

'પહેલી મિસાઈલથી ડુબાડી દેશું અમેરિકાનું જહાજ', ઈરાની બંદરોની નાકાબંધીથી ભડક્યું ઈરાન, વાતચીત પહેલા ટ્રમ્પને સીધી ધમકી | Teri Meri Bat | TeriMeriBat News