ઈરાન : ભારતનાં ઑઇલથી ભરેલાં ટૅન્કરો પર ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે ફાયરિંગ કર્યું?

By BBC GujaratiApril 19, 2026 at 12:00 AM5 views
ઈરાન : ભારતનાં ઑઇલથી ભરેલાં ટૅન્કરો પર ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે ફાયરિંગ કર્યું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી બે ભારતીય જહાજો પર ફાયરિંગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેનાં કારણે જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો
  • ભારતનાવિદેશ મંત્રાલયેશનિવારના ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફથાલીને તલબ કરીને વિરોધ દર્શાવ્યો હતો
  • આ ઘટના પર શનિવારના વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણસવાલપૂછવામાં આવ્યો
  • તેમને પૂછવામાંઆવ્યુંકે ભારતીય ઝંડાવાળાં બે જહાજો પર ફાયરિંગ થયું છે, તેની પર તેઓ કંઈ કહેશે
  • તેના જવાબમાં તેમણે 'થૅન્ક યૂ' કહ્યું અને પ્રેસ કૉન્ફરન્સ ખતમ કરી નાખી

ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી બે ભારતીય જહાજો પર ફાયરિંગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેનાં કારણે જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો. ભારતનાવિદેશ મંત્રાલયેશનિવારના ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફથાલીને તલબ કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટના પર શનિવારના વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણસવાલપૂછવામાં આવ્યો. તેમને પૂછવામાંઆવ્યુંકે ભારતીય ઝંડાવાળાં બે જહાજો પર ફાયરિંગ થયું છે, તેની પર તેઓ કંઈ કહેશે.

More To Read

ઈરાન : ભારતનાં ઑઇલથી ભરેલાં ટૅન્કરો પર ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે ફાયરિંગ કર્યું? | Teri Meri Bat | TeriMeriBat News