Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
By AbpMarch 26, 2026 at 11:51 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran Israel War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે થોડી રાહત છે.
- ઈરાને પાંચ દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.
- ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી.
- તેમણે ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજો માટે સલામત માર્ગની પણ જાહેરાત કરી હતી.
- અરાઘચીના જણાવ્યા મુજબ, ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.
Iran Israel War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે થોડી રાહત છે. ઈરાને પાંચ દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી. તેમણે ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજો માટે સલામત માર્ગની પણ જાહેરાત કરી હતી.
Was this story interesting?





