ઈરાન પાસે પરમાણુ બૉમ્બ બને એટલું સંવર્ધિત યુરેનિયમ છે ખરું?
By BBC GujaratiApril 24, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એમ કહ્યું કે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે થયેલી એક સમજૂતી હેઠળ પોતાના સંવર્ધિત (એનરિચ્ડ) યુરેનિયમ ભંડારને સોંપવા અંગે સંમતિ દર્શાવી છે, ત્યારે આખી દુનિયાનું ધ્યાન ફરી તેના તરફ દોરાયું
- જોકે, સોમવારે ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે આ દાવાનું ખંડન કર્યું
- તેમણે સમાચાર એજન્સી એપીને કહ્યું કે આવા વિચારની સાથે 'શરૂઆત જ અશક્ય' છે
- બંને પક્ષો દ્વારા ભવિષ્યની શાંતિ મંત્રણાઓનો માર્ગ શોધવાની સાથે જ, એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ સામગ્રીનું ભવિષ્ય ચર્ચાનો એક મહત્ત્વનો વિષય હશે
- પરંતુ, આ સંવર્ધિત યુરેનિયમ શું હોય છે અને તે આટલું મહત્ત્વપૂર્ણ શા માટે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એમ કહ્યું કે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે થયેલી એક સમજૂતી હેઠળ પોતાના સંવર્ધિત (એનરિચ્ડ) યુરેનિયમ ભંડારને સોંપવા અંગે સંમતિ દર્શાવી છે, ત્યારે આખી દુનિયાનું ધ્યાન ફરી તેના તરફ દોરાયું. જોકે, સોમવારે ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે આ દાવાનું ખંડન કર્યું. તેમણે સમાચાર એજન્સી એપીને કહ્યું કે આવા વિચારની સાથે 'શરૂઆત જ અશક્ય' છે. બંને પક્ષો દ્વારા ભવિષ્યની શાંતિ મંત્રણાઓનો માર્ગ શોધવાની સાથે જ, એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ સામગ્રીનું ભવિષ્ય ચર્ચાનો એક મહત્ત્વનો વિષય હશે.
Was this story interesting?





