પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
By AbpApril 6, 2026 at 4:19 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran rejects peace proposal:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
- ઈરાને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી મારફતે મોકલવામાં આવેલા 15 મુદ્દાના શાંતિ અને યુદ્ધવિરામ પ્રસ્તાવને સીધો જ નકારી કાઢ્યો છે.
- એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાની ધમકીઓ આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પણ અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈના દબાણ કે ધમકી હેઠળ વાટાઘાટો કરશે નહીં.
- ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ શાંતિ મંત્રણા માત્ર અને માત્ર તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.
- એસોસિએટેડ પ્રેસ (AP) ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને યુદ્ધનો અંત લાવવા માટે એક ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરીને ઈરાન અને અમેરિકા બંનેને મોકલ્યો હતો.
Iran rejects peace proposal:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી મારફતે મોકલવામાં આવેલા 15 મુદ્દાના શાંતિ અને યુદ્ધવિરામ પ્રસ્તાવને સીધો જ નકારી કાઢ્યો છે. એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાની ધમકીઓ આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પણ અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈના દબાણ કે ધમકી હેઠળ વાટાઘાટો કરશે નહીં. ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ શાંતિ મંત્રણા માત્ર અને માત્ર તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.
Was this story interesting?





