ઇરાને અમેરિકાની શરતોને કરી નામંજૂર, વાતચીત માટે પણ કર્યો ઇન્કાર, તો યુદ્ધનો અંત ક્યારે?

By AbpApril 4, 2026 at 10:33 AM0 views
ઇરાને અમેરિકાની શરતોને કરી નામંજૂર, વાતચીત માટે પણ કર્યો ઇન્કાર, તો યુદ્ધનો અંત ક્યારે?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US Iran talks: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી પ્રયાસો ઠપ્પ થઈ ગયા છે.
  • ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, ઈરાને સુનિશ્ચિત વાટાઘાટોમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
  • અહેવાલ મુજબ, પાકિસ્તાન સહિત પ્રાદેશિક દેશો દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવાના પ્રયાસો હવે નિરર્થક સાબિત થઈ રહ્યા છે.
  • ઈરાને મધ્યસ્થીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે તે આગામી દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓ સાથે મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય માને છે.
  • અહેવાલમાં જણાવાયું છે કે, "ઈરાને સત્તાવાર રીતે મધ્યસ્થીઓને જાણ કરી હતી કે તે ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓ સાથે મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓ અસ્વીકાર્ય છે." પાકિસ્તાને અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરવાની ઓફર કરી હતી, પરંતુ મધ્યસ્થી પ્રયાસોમાં પ્રગતિના અભાવે આ ઓફર હવે ટાળી દેવામાં આવી છે.

US Iran talks: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી પ્રયાસો ઠપ્પ થઈ ગયા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, ઈરાને સુનિશ્ચિત વાટાઘાટોમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન સહિત પ્રાદેશિક દેશો દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવાના પ્રયાસો હવે નિરર્થક સાબિત થઈ રહ્યા છે. ઈરાને મધ્યસ્થીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે તે આગામી દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓ સાથે મળવા માટે તૈયાર નથી અને અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય માને છે.

More To Read

ઇરાને અમેરિકાની શરતોને કરી નામંજૂર, વાતચીત માટે પણ કર્યો ઇન્કાર, તો યુદ્ધનો અંત ક્યારે? | Teri Meri Bat | TeriMeriBat News