Iran US War: ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર, વીડિયો શેર કરી ઓપરેશન ઈગલ ક્લોની અપાવી યાદ
By AbpApril 6, 2026 at 6:29 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran US War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સમયમર્યાદા આપી હતી.
- તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઈરાને અમેરિકાને 1980ના નિષ્ફળ મિશન ઓપરેશન ઇગલ ક્લોની યાદ અપાવી હતી.
- વિશ્વભરના ઈરાની દૂતાવાસોએ ટ્રમ્પની ટિપ્પણીની મજાક ઉડાવી હતી.
- ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને 6 એપ્રિલે કરાર થવાની સારી તક છે.
- ઈરાને અમેરિકાને ઓપરેશન ઇગલ ક્લોની યાદ અપાવી ટ્રમ્પની પોસ્ટ બાદ થાઈલેન્ડમાં ઈરાની દૂતાવાસે ટ્વિટર પર લખ્યું હતું કે, "જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બાળકની જેમ ગાળો આપે છે તેનાથી એવું લાગે છે કે અમેરિકા અપેક્ષા કરતા વહેલું પાષાણ યુગમાં પાછું ફર્યું છે." ભારતમાં ઈરાની દૂતાવાસે લખ્યું હતું કે "ઈતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે.
Iran US War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સમયમર્યાદા આપી હતી. તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઈરાને અમેરિકાને 1980ના નિષ્ફળ મિશન ઓપરેશન ઇગલ ક્લોની યાદ અપાવી હતી. વિશ્વભરના ઈરાની દૂતાવાસોએ ટ્રમ્પની ટિપ્પણીની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે અને 6 એપ્રિલે કરાર થવાની સારી તક છે.
Was this story interesting?





