ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
By AbpApril 3, 2026 at 8:59 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Jet Shot Down In Iran:મિડિલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સીધા સૈન્ય ટકરાવમાં ફેરવાઈ રહ્યો છે.
- તાજેતરના અહેવાલો મુજબ, શુક્રવારે અમેરિકાએ પુષ્ટિ કરી છે કે તેનું એક લડાકુ વિમાન ઈરાનમાં ક્રેશ થયું છે.
- પ્રાથમિક અહેવાલોમાં આ વિમાન F-15 હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના પાયલોટની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
- ગુમ થયેલા પાયલોટને શોધવા માટે અમેરિકી વાયુસેનાએ ઈરાનની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકી સૈનિકો બચાવ કામગીરી માટે ઈરાન પહોંચી ગયા છે.
- બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના અત્યાધુનિક F-35 લડાકુ વિમાનને તોડી પાડ્યું છે.
US Jet Shot Down In Iran:મિડિલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સીધા સૈન્ય ટકરાવમાં ફેરવાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, શુક્રવારે અમેરિકાએ પુષ્ટિ કરી છે કે તેનું એક લડાકુ વિમાન ઈરાનમાં ક્રેશ થયું છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિમાન F-15 હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના પાયલોટની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ગુમ થયેલા પાયલોટને શોધવા માટે અમેરિકી વાયુસેનાએ ઈરાનની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકી સૈનિકો બચાવ કામગીરી માટે ઈરાન પહોંચી ગયા છે.
Was this story interesting?





