ઈરાનમાં 'ટ્રમ્પની હત્યા કરવાની માગ' કેમ ઊઠી રહી છે અને બદલો લેવો એ મુખ્ય મુદ્દો કેમ બની ગયો?

By BBC GujaratiJuly 15, 2026 at 12:00 AM1 views
ઈરાનમાં 'ટ્રમ્પની હત્યા કરવાની માગ' કેમ ઊઠી રહી છે અને બદલો લેવો એ મુખ્ય મુદ્દો કેમ બની ગયો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામનેઈના અંતિમ સંસ્કાર અને શોક સાથે સંકળાયેલા કાર્યક્રમો એક અઠવાડિયા સુધી ચાલ્યા, પરંતુ તે માત્ર શ્રદ્ધાંજલિ સુધી જ સીમિત ન રહ્યા.
  • એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બદલાની માગણી સતત સંભળાતી રહી.
  • સમયની સાથે આ માગણી વધારે સંગઠિત, મુખર અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ થતી જોવા મળી છે.
  • ઈરાનના રાજકીય નેતૃત્વ અને ધાર્મિક સંસ્થાએ ખામનેઈના મૃત્યુ માટે જવાબદાર મનાતા લોકો વિરુદ્ધ બદલાને 'રાષ્ટ્રીય કર્તવ્ય અને ધાર્મિક જવાબદારી' તરીકે રજૂ કર્યો છે.
  • આ જ સંદેશો આજકાલ દેશનાં મીડિયા, રાજકીય ભાષણો અને સાર્વજનિક સમીક્ષાઓમાં મુખ્ય રૂપે જોવા મળે છે.

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામનેઈના અંતિમ સંસ્કાર અને શોક સાથે સંકળાયેલા કાર્યક્રમો એક અઠવાડિયા સુધી ચાલ્યા, પરંતુ તે માત્ર શ્રદ્ધાંજલિ સુધી જ સીમિત ન રહ્યા. એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ બદલાની માગણી સતત સંભળાતી રહી. સમયની સાથે આ માગણી વધારે સંગઠિત, મુખર અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ થતી જોવા મળી છે. ઈરાનના રાજકીય નેતૃત્વ અને ધાર્મિક સંસ્થાએ ખામનેઈના મૃત્યુ માટે જવાબદાર મનાતા લોકો વિરુદ્ધ બદલાને 'રાષ્ટ્રીય કર્તવ્ય અને ધાર્મિક જવાબદારી' તરીકે રજૂ કર્યો છે.

More To Read

ઈરાનમાં 'ટ્રમ્પની હત્યા કરવાની માગ' કેમ ઊઠી રહી છે અને બદલો લેવો એ મુખ્ય મુદ્દો કેમ બની ગયો? | Teri Meri Bat | TeriMeriBat News