Iran US Peace Talks:ઈરાન અને અમેરિકા વચ્ચેની 21 કલાક ચાલેલી મેરેથોનનું પરિણામ ઝીરો, શાંતિ વાર્તા નિષ્ફળ

By AbpApril 12, 2026 at 12:05 PM0 views
Iran US Peace Talks:ઈરાન અને અમેરિકા વચ્ચેની 21 કલાક ચાલેલી મેરેથોનનું પરિણામ ઝીરો, શાંતિ વાર્તા નિષ્ફળ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક ચાલેલી શાંતિ મંત્રણા  કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઇ છે
  • આનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ ધૂંધળી થઈ ગઈ
  • હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાની આશાઓ પણ ઠગારી નીવડી છે
  • ઈરાન-યુએસ શાંતિ મંત્રણાની નિષ્ફળતાએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર અપમાનનો સામનો કરવો પડ્યો છે
  • પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ઈરાન-યુએસ યુદ્ધવિરામ મંત્રણા સફળતાપૂર્વક યોજીને તેની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ વધારવા અને વૈશ્વિક સ્તરે તેની છબી સુધારવાની આશા રાખી હતી

ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 21 કલાક ચાલેલી શાંતિ મંત્રણા  કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઇ છે. આનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની શક્યતાઓ ધૂંધળી થઈ ગઈ. હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાની આશાઓ પણ ઠગારી નીવડી છે. ઈરાન-યુએસ શાંતિ મંત્રણાની નિષ્ફળતાએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર અપમાનનો સામનો કરવો પડ્યો છે.

More To Read

Iran US Peace Talks:ઈરાન અને અમેરિકા વચ્ચેની 21 કલાક ચાલેલી મેરેથોનનું પરિણામ ઝીરો, શાંતિ વાર્તા નિષ્ફળ | Teri Meri Bat | TeriMeriBat News