ઈરાન-અમેરિકા : યુદ્ધવિરામ એટલે શું અને તેના અમલથી લડાઈ અટકી જાય?

By BBC GujaratiApril 9, 2026 at 12:00 AM0 views
ઈરાન-અમેરિકા : યુદ્ધવિરામ એટલે શું અને તેના અમલથી લડાઈ અટકી જાય?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • તાજેતરમાં ઈરાન અને અમેરિકા બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જે દરમિયાન જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે.
  • આ ઘટના અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર સંયુક્ત હુમલા કર્યાના એક મહિના પછી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે "એક આખી સભ્યતાનો નાશ થશે." હોર્મુઝની સામુદ્રધુની એ ખાડી દેશોમાંથી ઑઇલ અને અન્ય નિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખુલાસો કર્યો હતો કે, તેઓ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને કહ્યું હતું કે, ઈરાન સાથે લાંબા ગાળાનો શાંતિકરાર પણ કરાશે, તેનાથી મધ્યપૂર્વમાં કાયમી શાંતિ સ્થાપિત થશે.
  • તેમણે કહ્યું હતું, "અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૂતકાળના તમામ મતભેદો લગભગ ઉકેલાઈ ગયા છે, અને આગામી બે અઠવાડિયાં અંતિમ કરાર પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.
  • મને ખુશી છે કે હું આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને ઉકેલવાની નજીક પહોંચી રહ્યો છું." ટ્રમ્પે એજન્સી ફ્રાન્સ-પ્રેસને જણાવ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે અમેરિકાએ સંપૂર્ણ વિજય મેળવ્યો છે.

તાજેતરમાં ઈરાન અને અમેરિકા બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જે દરમિયાન જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. આ ઘટના અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર સંયુક્ત હુમલા કર્યાના એક મહિના પછી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે "એક આખી સભ્યતાનો નાશ થશે. " હોર્મુઝની સામુદ્રધુની એ ખાડી દેશોમાંથી ઑઇલ અને અન્ય નિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખુલાસો કર્યો હતો કે, તેઓ યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને કહ્યું હતું કે, ઈરાન સાથે લાંબા ગાળાનો શાંતિકરાર પણ કરાશે, તેનાથી મધ્યપૂર્વમાં કાયમી શાંતિ સ્થાપિત થશે.

More To Read

ઈરાન-અમેરિકા : યુદ્ધવિરામ એટલે શું અને તેના અમલથી લડાઈ અટકી જાય? | Teri Meri Bat | TeriMeriBat News