Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
By AbpApril 8, 2026 at 10:00 AM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઈરાનની રાજધાની તેહરાનના રસ્તાઓ પર ઉત્સવનો માહોલ છે.
- બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ગઈકાલ રાતથી લોકો ઉજવણી કરવા માટે બહાર આવી રહ્યા છે.
- ઘણા વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઈરાનના ધ્વજ લઈને જોવા મળ્યા હતા.
- લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને હુમલાઓ વચ્ચે રાહતની આ ક્ષણને એક મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.
- પરંતુ આ ઉજવણી વચ્ચે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.
ઈરાનની રાજધાની તેહરાનના રસ્તાઓ પર ઉત્સવનો માહોલ છે. બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ગઈકાલ રાતથી લોકો ઉજવણી કરવા માટે બહાર આવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઈરાનના ધ્વજ લઈને જોવા મળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને હુમલાઓ વચ્ચે રાહતની આ ક્ષણને એક મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.
Was this story interesting?





