Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?

By AbpApril 8, 2026 at 7:54 AM0 views
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Iran-US Ceasefire: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ ગઈ છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
  • પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ યુદ્ધવિરામ પર એક નિવેદન બહાર પાડ્યું છે.
  • શાહબાઝે કહ્યું કે યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં એક બેઠક યોજાશે.
  • With the greatest humility, I am pleased to announce that the Islamic Republic of Iran and the United States of America, along with their allies, have agreed to an immediate ceasefire everywhere including Lebanon and elsewhere, EFFECTIVE IMMEDIATELY.I warmly welcome the… શાહબાઝ શરીફે 'એક્સ' પર પોસ્ટ કરી લખ્યું હતું કે , "મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે ઈરાન અને અમેરિકા તેમના સાથી દેશો સાથે લેબનોન અને અન્ય તમામ ક્ષેત્રોમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

Iran-US Ceasefire:  મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ યુદ્ધવિરામ પર એક નિવેદન બહાર પાડ્યું છે. શાહબાઝે કહ્યું કે યુદ્ધવિરામની શરતો પર ચર્ચા કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં એક બેઠક યોજાશે.

More To Read

Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક? | Teri Meri Bat | TeriMeriBat News