Iran-US Ceasefire: સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં કેમ થવા લાગી ટ્રમ્પના રાજીનામાની માંગ?
By AbpApril 8, 2026 at 11:26 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran-US Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ છેલ્લા 40 દિવસથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી બંધ કરવાની જાહેરાત કરી છે.
- ટ્રમ્પે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
- ઈઝરાયલે પણ ઈરાન વિરુદ્ધ હુમલા રોકવા માટે સંમતિ આપી છે અને પાકિસ્તાનમાં વધુ વાટાઘાટો થશે.
- ટ્રમ્પની આ જાહેરાતને યુદ્ધનો અંત લાવવા તરફના એક મોટા પગલા તરીકે આવકારવામાં આવી રહ્યો છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિના આ સંદેશથી શાંતિની આશા જાગી ગયા બાદ વિશ્વભરના બજારો તેજીમાં છે.
Iran-US Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ છેલ્લા 40 દિવસથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈઝરાયલે પણ ઈરાન વિરુદ્ધ હુમલા રોકવા માટે સંમતિ આપી છે અને પાકિસ્તાનમાં વધુ વાટાઘાટો થશે. ટ્રમ્પની આ જાહેરાતને યુદ્ધનો અંત લાવવા તરફના એક મોટા પગલા તરીકે આવકારવામાં આવી રહ્યો છે.
Was this story interesting?





