Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

By AbpMarch 27, 2026 at 7:36 AM0 views
Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US Israel Iran War:ઈરાન સાથે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એક મોટી અપડેટ આવી છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેહરાનની વિનંતી પર, યુએસ ઈરાનના ઉર્જા માળખા પરના હુમલાઓને 10 દિવસ માટે થોભાવી રહ્યું છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુંડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "ઈરાની સરકારની વિનંતી પર, હું સોમવાર, 6 એપ્રિલ, 2026 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી, 10 દિવસ માટે એનર્જી ઇન્ફાસ્ટ્રકચર પર હુમલો નહિ કરીએ.
  • ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે વાટાઘાટો ચાલી રહી છે અને પ્રગતિના સંકેતો છે.
  • તેમણે કહ્યું, "વાટાઘાટો ચાલુ છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહી છે." ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના મીડિયા કવરેજમાં દેખાતા ખોટા નિવેદનોને નકારી કાઢ્યા છે.

US Israel Iran War:ઈરાન સાથે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એક મોટી અપડેટ આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, તેહરાનની વિનંતી પર, યુએસ ઈરાનના ઉર્જા માળખા પરના હુમલાઓને 10 દિવસ માટે થોભાવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુંડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "ઈરાની સરકારની વિનંતી પર, હું સોમવાર, 6 એપ્રિલ, 2026 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી, 10 દિવસ માટે એનર્જી ઇન્ફાસ્ટ્રકચર પર હુમલો નહિ કરીએ. " ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે વાટાઘાટો ચાલી રહી છે અને પ્રગતિના સંકેતો છે.

More To Read

Iran-US War: યુદ્ધ વિરામના સકારાત્મક સંકેત, એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર 10 દિવસ હુમલો નહિ કરે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત | Teri Meri Bat | TeriMeriBat News