શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?
By AbpApril 25, 2026 at 6:12 PM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 0 update:અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણા (Talk 2
- 0) શરૂ થતા પહેલા જ પડી ભાંગી છે
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનથી નારાજ થઈને પોતાના પ્રતિનિધિમંડળની પાકિસ્તાન મુલાકાત અચાનક રદ કરી દીધી છે
- ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે વાહિયાત વાતો સાંભળવા માટે 18 કલાકની લાંબી મુસાફરી કરવી બિલકુલ નકામી છે
Iran US Talk 2. 0 update:અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણા (Talk 2. 0) શરૂ થતા પહેલા જ પડી ભાંગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનથી નારાજ થઈને પોતાના પ્રતિનિધિમંડળની પાકિસ્તાન મુલાકાત અચાનક રદ કરી દીધી છે.
Was this story interesting?





