ઈરાન-અમેરિકા યુદ્ધમાં બાળકોની કેવી દશા થઈ છે?

By BBC GujaratiApril 13, 2026 at 12:00 AM0 views
ઈરાન-અમેરિકા યુદ્ધમાં બાળકોની કેવી દશા થઈ છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફેબ્રુઆરી માસમાં ઈરાન પર અમેરિકા-ઇઝરાયલી હુમલા બાદથી આધિકારિકપણે શરૂ થયેલા યુદ્ધમાં હવે થોડા સમય માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દેવાઈ છે
  • યુદ્ધ શરૂ થયા બાદથી ત્યાંના ઈરાની નાગરિકો, તેમાં પણ ખાસ કરીને બાળકો અને મહિલાઓ પર પડી રહેલી અસર અંગે વ્યાપક ચિંતા વ્યક્ત કરાઈ રહી છે
  • આ ચિંતાને વધુ ઘેરી બનાવે એવી એક વાત ફરી એક વાર સામે આવી છે
  • આ વાત છે ઈરાની શાસકો દ્વારા નાનાં-નાનાં બાળકોને સશસ્ત્ર દળમાં જોડવા પ્રેરણાના સમાચાર
  • આરોપ છે કે ઈરાની શાસકો 12 વર્ષ નાના છોકરાઓને સરકારી સશસ્ત્ર દળમાં જોડવા માટે પ્રેરિત કરી રહ્યા છે

ફેબ્રુઆરી માસમાં ઈરાન પર અમેરિકા-ઇઝરાયલી હુમલા બાદથી આધિકારિકપણે શરૂ થયેલા યુદ્ધમાં હવે થોડા સમય માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દેવાઈ છે. યુદ્ધ શરૂ થયા બાદથી ત્યાંના ઈરાની નાગરિકો, તેમાં પણ ખાસ કરીને બાળકો અને મહિલાઓ પર પડી રહેલી અસર અંગે વ્યાપક ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. આ ચિંતાને વધુ ઘેરી બનાવે એવી એક વાત ફરી એક વાર સામે આવી છે. આ વાત છે ઈરાની શાસકો દ્વારા નાનાં-નાનાં બાળકોને સશસ્ત્ર દળમાં જોડવા પ્રેરણાના સમાચાર.

More To Read

ઈરાન-અમેરિકા યુદ્ધમાં બાળકોની કેવી દશા થઈ છે? | Teri Meri Bat | TeriMeriBat News