Iran US War: સીઝફાયર માટે ઇરાનનો ઇન્કાર, ડિફેન્સ બજેટ વધારવાની યુએસની તૈયારી, યુદ્ધના 5 મોટા અપડેટ્સ
By AbpApril 4, 2026 at 1:11 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran US War Day 36:અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જે હવે તે 36માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે.
- સતત હુમલાઓ અને જવાબી હુમલા વચ્ચે હાલાત વધુને વધુ તણાવપૂર્ણ બની રહી છે.
- આ બધાની વચ્ચે યુદ્ધના ઘણા મોટા અપડેટ સામે આવ્યા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
- ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2,076 લોકો માર્યા ગયા છે, જ્યારે 26,500 થી વધુ લોકો ઘાયલ થયા છે.
- બે અમેરિકી ફાઇટર જેટ તોડી પાડવાનો દાવોઈરાને બે અમેરિકી ફાઇટર જેટ, એક F-15E ફાઇટર જેટ અને એક A-10 એટેક એરક્રાફ્ટ તોડી પાડવાનો દાવો કર્યો છે.
Iran US War Day 36:અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જે હવે તે 36માં દિવસે પ્રવેશ કરી ચૂક્યું છે. સતત હુમલાઓ અને જવાબી હુમલા વચ્ચે હાલાત વધુને વધુ તણાવપૂર્ણ બની રહી છે. આ બધાની વચ્ચે યુદ્ધના ઘણા મોટા અપડેટ સામે આવ્યા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2,076 લોકો માર્યા ગયા છે, જ્યારે 26,500 થી વધુ લોકો ઘાયલ થયા છે.
Was this story interesting?





