Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
By AbpApril 8, 2026 at 6:17 AM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran US War Update: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
- ટ્રમ્પે મંગળવારે (7 એપ્રિલ) જાહેરાત કરી હતી કે અમેરિકા ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયું છે.
- તેમનું નિવેદન ઈરાન પર મોટો હુમલો કરવાની અને તેની સમગ્ સભ્યતાનો નાશ કરવાની ધમકી આપ્યાના થોડા કલાકો પછી આવ્યું છે.
- પાકિસ્તાને પણ યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનો ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો.
- ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ પણ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ મુનીરનો આભાર માન્યો હતો.
Iran US War Update: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ટ્રમ્પે મંગળવારે (7 એપ્રિલ) જાહેરાત કરી હતી કે અમેરિકા ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયું છે. તેમનું નિવેદન ઈરાન પર મોટો હુમલો કરવાની અને તેની સમગ્ સભ્યતાનો નાશ કરવાની ધમકી આપ્યાના થોડા કલાકો પછી આવ્યું છે. પાકિસ્તાને પણ યુદ્ધવિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનો ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો.
Was this story interesting?





