Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
By AbpApril 5, 2026 at 11:48 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran US War:અમેરિકી F-15 લડાયક વિમાનના લાપતા ક્રૂ મેમ્બરને ઈરાનમાં ભારે ગોળીબાર વચ્ચે અમેરિકી સેનાએ બચાવી લીધો છે.
- આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમેરિકી સેનાએ વિશ્વના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ ડઝનબંધ વિમાનો તેમને પાછા લાવવા માટે મોકલ્યા હતા." 🚨“WE GOT HIM!
- History, for one of our incredible Crew Office Members, who also happens to be a highly respected Colonel, and who I…pic.twitter.com/FNPWV6MPvA તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમેરિકી સેનાએ પોતાના એક અસાધારણ ક્રૂ મેમ્બર માટે અમેરિકી ઈતિહાસના સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનોમાંના એકને અંજામ આપ્યો છે.” બચાવ અભિયાન વિશે માહિતી આપતા ટ્રમ્પે કહ્યું, “મારા પ્રિય અમેરિકી નાગરિકો, છેલ્લા કેટલાક કલાકોમાં અમેરિકી સેનાએ પોતાના એક અસાધારણ ક્રૂ સભ્ય અધિકારી, જેઓ એક સન્માનિત કર્નલ પણ છે, તેમના માટે અમેરિકી ઈતિહાસના સૌથી હિંમતભર્યા બચાવ અભિયાનને સફળ બનાવ્યું છે.” ટ્રમ્પે કહ્યું કે મને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હવે તેઓ સુરક્ષિત છે.
- આ બહાદુર યોદ્ધા ઈરાનના દુર્ગમ પહાડોમાં હતા, જ્યાં દુશ્મનો તેમનો પીછો કરી રહ્યા હતા અને દર કલાકે તેમની નજીક આવી રહ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય સંપૂર્ણપણે એકલા નહોતા કારણ કે તેમના કમાન્ડર ઇન ચીફ, યુદ્ધ સચિવ, સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ અને સાથી સૈનિકો ચોવીસે કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને તેમને બચાવવા માટે જીવ રેડી રહ્યા હતા.
- હકીકતમાં, શુક્રવારે (3 એપ્રિલ) કુવૈત ઉપર ઉડી રહેલા અમેરિકી એરક્રાફ્ટને ઈરાને નિશાન બનાવ્યું હતું, જે ક્રેશ થઈ ગયું હતું.
Iran US War:અમેરિકી F-15 લડાયક વિમાનના લાપતા ક્રૂ મેમ્બરને ઈરાનમાં ભારે ગોળીબાર વચ્ચે અમેરિકી સેનાએ બચાવી લીધો છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમેરિકી સેનાએ વિશ્વના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ ડઝનબંધ વિમાનો તેમને પાછા લાવવા માટે મોકલ્યા હતા. " 🚨“WE GOT HIM! My fellow Americans, over the past several hours, the United States Military pulled off one of the most daring Search and Rescue Operations in U.
Was this story interesting?





