ઈરાન યુદ્ધ : હોર્મુઝ સામુદ્રધુનીથી મલક્કા સુધી, દુનિયાનો વેપાર કયા કયા જળમાર્ગોથી થાય છે?

By BBC GujaratiMarch 24, 2026 at 12:00 AM0 views
ઈરાન યુદ્ધ : હોર્મુઝ સામુદ્રધુનીથી મલક્કા સુધી, દુનિયાનો વેપાર કયા કયા જળમાર્ગોથી થાય છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સંમત થાય તો જ તેઓ આ બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થશે.
  • આ દરમિયાન, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ પણ જાહેરાત કરી છે, જો ઈરાન પર હુમલા બંધ કરવામાં આવે તો ઈરાન યુદ્ધવિરામ માટે સંમત થશે.
  • તેમણે વધુમાં કહ્યું, "આગામી બે અઠવાડિયાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની સલામત અવરજવર શક્ય બનશે." ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષથી ઊર્જા તથા કૉમોડિટી બજારો ખોરવાઈ ગયાં છે.
  • ઈરાને ઑઇલના પરિવહન માટે મહત્ત્વનો જળમાર્ગ એવી હોર્મુઝની સામુદ્રધુની જડબેસલાક બંધ કરી દીધી છે અને આ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારાં ડઝનબંધ જહાજોને નિશાન બનાવ્યાં છે.

પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે, તાત્કાલિક અને સુરક્ષિત રીતે ખોલવા માટે સંમત થાય તો જ તેઓ આ બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થશે. આ દરમિયાન, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ પણ જાહેરાત કરી છે, જો ઈરાન પર હુમલા બંધ કરવામાં આવે તો ઈરાન યુદ્ધવિરામ માટે સંમત થશે. તેમણે વધુમાં કહ્યું, "આગામી બે અઠવાડિયાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની સલામત અવરજવર શક્ય બનશે.

More To Read

ઈરાન યુદ્ધ : હોર્મુઝ સામુદ્રધુનીથી મલક્કા સુધી, દુનિયાનો વેપાર કયા કયા જળમાર્ગોથી થાય છે? | Teri Meri Bat | TeriMeriBat News