ઈરાન યુદ્ધ : અમેરિકા દુશ્મનના પંજામાંથી પોતાના સૈનિક કેવી રીતે પાછા લઈ આવે છે?
By BBC GujaratiApril 5, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનમાં તોડી પડાયેલા એફ-15 વિમાનના ગુમ ઑફિસરને સુરક્ષિત બચાવી લેવાયા છે.
- આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરતા આવ્યા છે કે તેમના સૈન્યે ઈરાનના સૈન્યને કમજોર કરી દીધું છે.
- પરંતુ બીજી તરફ, ઈરાને તેનાથી ઊલટું અમેરિકાનું એફ-15 ઈગલ વિમાન તોડી પાડ્યું છે.
- આ અમેરિકા માટે એક મોટો ફટકો મનાઈ રહ્યો છે.
- ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની હવાઈ સુરક્ષા એટલી નબળી પડી ચૂકી છે કે તે અમેરિકન વિમાનો વિરુદ્ધ કંઈ નથી કરી શકતું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનમાં તોડી પડાયેલા એફ-15 વિમાનના ગુમ ઑફિસરને સુરક્ષિત બચાવી લેવાયા છે. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરતા આવ્યા છે કે તેમના સૈન્યે ઈરાનના સૈન્યને કમજોર કરી દીધું છે. પરંતુ બીજી તરફ, ઈરાને તેનાથી ઊલટું અમેરિકાનું એફ-15 ઈગલ વિમાન તોડી પાડ્યું છે. આ અમેરિકા માટે એક મોટો ફટકો મનાઈ રહ્યો છે.
Was this story interesting?





