ઈરાન યુદ્ધ : ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા છે કે આ જોખમને વધારીને કહેવાય છે?
By BBC GujaratiApril 2, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઈરાન ઉપર ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને એક મહિના કરતાં વધુનો સમય થઈ ગયો છે.
- એવી આશંકા થઈ રહી છે કે મધ્યપૂર્વ એશિયાનું હાલનું સંકટ વ્યાપક સ્વરૂપ ધારણ ન કરી લે.
- આ યુદ્ધ અસર માત્ર ઈરાનને જ નથી થઈ, પરંતુ અન્ય ડઝનબંધ દેશોને પણ તેની ઝાળ લાગી છે.
- જેમ કે, સંયુક્ત આરબ અમીરાત, બહરીન, કુવૈત, સાઉદી અરેબિયા, ઓમાન, અઝરબૈજાન, કબજાવાળો વેસ્ટ બૅન્ક, સાઇપ્રસ, સીરિયા, કતર તથા લેબનોન.
- કેટલાક લોકોને ચિંતા છે કે વર્તમાન સંઘર્ષ પ્રાદેશિક યુદ્ધમાંથી આગળ વધીને વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ ન કરી લે.
ઈરાન ઉપર ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને એક મહિના કરતાં વધુનો સમય થઈ ગયો છે. એવી આશંકા થઈ રહી છે કે મધ્યપૂર્વ એશિયાનું હાલનું સંકટ વ્યાપક સ્વરૂપ ધારણ ન કરી લે. આ યુદ્ધ અસર માત્ર ઈરાનને જ નથી થઈ, પરંતુ અન્ય ડઝનબંધ દેશોને પણ તેની ઝાળ લાગી છે. જેમ કે, સંયુક્ત આરબ અમીરાત, બહરીન, કુવૈત, સાઉદી અરેબિયા, ઓમાન, અઝરબૈજાન, કબજાવાળો વેસ્ટ બૅન્ક, સાઇપ્રસ, સીરિયા, કતર તથા લેબનોન.
Was this story interesting?





