ઈરાન યુદ્ધની દુનિયા પર વિચિત્ર અસર: ક્યાંક લિફ્ટ બંધ, તો ક્યાંક અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ ખુલશે શાળાઓ!
By AbpMarch 30, 2026 at 6:59 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થયેલા અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને હવે 30 દિવસ પૂરા થઈ ગયા છે.
- આ યુદ્ધની અસર માત્ર મિડલ ઈસ્ટ પૂરતી સીમિત નથી રહી, પરંતુ આખી દુનિયા તેના ગંભીર પરિણામો ભોગવી રહી છે.
- યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ થઈ ગઈ છે, જ્યાંથી દુનિયાનું 20 ટકા તેલ સપ્લાય થાય છે.
- ઈંધણ અને ગેસની આ ભારે અછતને પહોંચી વળવા માટે હવે ઘણા દેશો પોતાના રોજિંદા જીવનમાં ખૂબ જ વિચિત્ર અને અનોખા ફેરફારો કરવા મજબૂર બન્યા છે.
- ક્યાંક લોકોને હાફ શર્ટ પહેરવાની સલાહ અપાઈ રહી છે, તો ક્યાંક વધુ સમય નહાવા પર કે લિફ્ટના ઉપયોગ પર અંકુશ મૂકવામાં આવ્યો છે.
28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થયેલા અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને હવે 30 દિવસ પૂરા થઈ ગયા છે. આ યુદ્ધની અસર માત્ર મિડલ ઈસ્ટ પૂરતી સીમિત નથી રહી, પરંતુ આખી દુનિયા તેના ગંભીર પરિણામો ભોગવી રહી છે. યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) બંધ થઈ ગઈ છે, જ્યાંથી દુનિયાનું 20 ટકા તેલ સપ્લાય થાય છે. ઈંધણ અને ગેસની આ ભારે અછતને પહોંચી વળવા માટે હવે ઘણા દેશો પોતાના રોજિંદા જીવનમાં ખૂબ જ વિચિત્ર અને અનોખા ફેરફારો કરવા મજબૂર બન્યા છે.
Was this story interesting?





