ઈરાન : શું યુદ્ધને કારણે દુનિયા મંદીમાં સરી પડશે?

By BBC GujaratiApril 16, 2026 at 12:00 AM2 views
ઈરાન : શું યુદ્ધને કારણે દુનિયા મંદીમાં સરી પડશે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે કે, જો ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ ચાલુ રહેશે અને ઊર્જાની કિંમતોના ભાવમાં વધારો ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું જોખમ વધશે
  • આઈએમએફે વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જો આ વર્ષે અને આવતા વર્ષે તેલ, ગૅસ અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થતો રહેશે, તો વિશ્વ વૃદ્ધિ દર બે ટકાથી પણ નીચે જઈ શકે છે
  • તેમણે કહ્યું, "આનો અર્થ વૈશ્વિક મંદીની આવવાના સંકેત આપે છે, જે 1980 પછી ફક્ત ચાર વખત જ આમ બન્યું છે
  • છેલ્લે કોરોનાની મહામારી વખતે આ જોવા મળ્યું હતું
  • અમેરિકાના નાણાં મંત્રી સ્કૉટ બૅસન્ટે બીબીસીને જણાવ્યું હતું કે, આ "થોડું આર્થિક નુકશાન" તે જોખમને દૂર કરવા માટેની કિંમત છે, જેમાં ઈરાન પરમાણુ શસ્ત્રોથી પશ્ચિમી રાજધાનીઓ પર હુમલો કરી શકે છે

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે કે, જો ઈરાન સાથે અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ ચાલુ રહેશે અને ઊર્જાની કિંમતોના ભાવમાં વધારો ચાલુ રહેશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનું જોખમ વધશે. આઈએમએફે વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જો આ વર્ષે અને આવતા વર્ષે તેલ, ગૅસ અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થતો રહેશે, તો વિશ્વ વૃદ્ધિ દર બે ટકાથી પણ નીચે જઈ શકે છે. તેમણે કહ્યું, "આનો અર્થ વૈશ્વિક મંદીની આવવાના સંકેત આપે છે, જે 1980 પછી ફક્ત ચાર વખત જ આમ બન્યું છે. " છેલ્લે કોરોનાની મહામારી વખતે આ જોવા મળ્યું હતું.

More To Read

ઈરાન : શું યુદ્ધને કારણે દુનિયા મંદીમાં સરી પડશે? | Teri Meri Bat | TeriMeriBat News